इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् |
मम देहे गुडाकेश यच्चान्यद्द्रष्टुमिच्छसि ||
भ.गी. 11.7
હે નિદ્રાને જીતવાવાળા અર્જુન ! આ મારા શરીરમાં
એકસ્થળે રહેલા, ચર અને અચર સહીત સંપૂર્ણ જગતને
હમણાં જ જોઈ લે. આ સિવાય તું બીજું પણ જે કંઈ જોવા
ઈચ્છતો હોય એ પણ જોઈ લે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment