Thursday, 28 August 2025

અલૌકિક ચક્ષુથી તું મારા ઈશ્વરીય સામર્થ્યને જો


न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा |
दिव्यं ददामि ते चक्षु: पश्य मे योगमैश्वरम् ||
भ.गी. 11.8

પરંતુ આ તું પોતાની આંખો (ચર્મચક્ષુ)થી મને જોઈ
જ નથી શકતો, માટે જ હું તને અલૌકિક ચક્ષુ આપું
છું; એનાથી તું મારા ઈશ્વરીય સામર્થ્યને જો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment