Monday 19 June 2023

અષાઢી બીજ ના રામ રામ - જય શ્રીકૃષ્ણ"હરિ" શબ્દ અનેક અર્થ  સૂચવે છે, પણ એ શબ્દનું 
મુખ્ય તાત્પર્ય એ છે કે તેઓ (ભગવાન) દરેક અશુભ
વસ્તુનો પરાભવ કરે છે અને શુદ્ધ આધ્યાત્મિક પ્રેમનું
દાન કરીને તે ભક્તોના મનને હરી લે છે.

આપ સૌને અષાઢી બીજ ના રામ રામજય શ્રીકૃષ્ણ 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

 

0 comments:

Post a Comment