Tuesday, 24 February 2026

મર્યાદા વિનાનું


असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् |
अपरस्परसम्भूतं किमन्यत्कामहैतुकम् ||
भ.गी. 16.8

તે કહ્યા કરે છે કે જગત મર્યાદા વિનાનું, સાવ
અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી-પુરુષના
સંયોગથી ઉદ્ભવ્યું છે. તેથી કેવળ કામ જ એનું કારણ
છે; એ સિવાય બીજું શું કારણ છે ?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment