Tuesday 29 October 2024

પાપનું આચરણ


अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुष: |
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजित: ||
भा.गी. 3.36

અર્જુન બોલ્યા:- હે વાર્ષ્ણેય ! તો પછી આ મનુષ્ય પોતે
ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી
પ્રેરાઈને પાપનું આચરણ કરે છે ?


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment