प्रकृतेर्गुणसम्मूढा: सज्जन्ते गुणकर्मसु |
तानकृत्स्नविदो मन्दान्कृत्स्नविन्न विचालयेत् ||
भा.गी. 3.29
પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા અજ્ઞાની
મનુષ્યો ગુણો અને કર્મોમાં આસક્ત રહે છે. એવા
સંપૂર્ણપણે ન સમજનારા મંદબુદ્ધિના અજ્ઞાનીઓને
સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની મનુષ્ય વિચલિત ન કરે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment