Saturday, 11 January 2025

અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે


नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभु: |
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तव: ||
भा.गी. 5.15

સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપકર્મને
અને ન કોઈના શુભકર્મને પણ ગ્રહણ કરે છે
પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, એનાથી
જ બધાં અજ્ઞાની માણસો મોહ પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment