Friday, 18 July 2025

હું આપને કઈ રીતે જાણી શકું ?


कथं विद्यामहं योगिंस्त्वां सदा परिचिन्तयन् |
केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया ||
भ.गी. 10.17

હે યોગેશ્વર ! નિરંતર સાંગોપાંગ ચિંતન કરતો
રહીને હું આપને કઈ રીતે જાણી શકું ? અને
હે ભગવાન્! ક્યા ક્યા ભાવોમાં આપ મારા વડે
ચિંતન કરવા યોગ્ય છો ? અર્થાત્ કયા-કયા ભાવોમાં
આપનું ચિંતન કરું ?

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment