Friday, 22 August 2025

આપના ઈશ્વર સંબંધી રૂપને હું જોવા ઇચ્છું છું


एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर |
द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम ||
भ.गी. 11.3

હે પુરુષોત્તમ ! આપ પોતાને જેવા કહો છો,
એ ખરેખર એમ જ છે, છતાં પણ હે પરમેશ્વર!
આપના ઈશ્વર સંબંધી રૂપને હું જોવા ઇચ્છું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment