Saturday, 23 August 2025

ઐશ્વર્ય અને અવિનાશી સ્વરૂપ


मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो |
योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् ||
भ.गी. 11.4

હે પ્રભો ! મારા વડે આપનું એ ઐશ્વર્યરૂપ
જોવાનું શક્ય છે એમ જો આપ માનતા હો,
તો હે યોગેશ્વર ! આપ પોતાના એ અવિનાશી
સ્વરૂપનું મને દર્શન કરાવો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment