Thursday, 21 August 2025

કમલનયન નો અવિનાશી મહિમા


भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया |
त्वत्त: कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् ||
भ.गी. 11.2

કેમ કે હે કમલનયન ! સંપૂર્ણ પ્રાણીઓની ઉત્પત્તિ
અને પ્રલય મેં વિસ્તારપૂર્વક આપની પાસેથી સાંભળ્યા
છે તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment