Saturday, 28 February 2026

અન્યાયપૂર્વક ધન-સંચય કરવાની ચેષ્ટા


आशापाशशतैर्बद्धा: कामक्रोधपरायणा: |
ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्जयान् ||
भ.गी. 16.12

તે આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા માણસો
કામ-ક્રોધને પરાયણ થઈને પદાર્થો ભોગવવા માટે
અન્યાયપૂર્વક ધન-સંચય કરવાની ચેષ્ટા કર્યા કરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment