Friday, 27 February 2026

મૃત્યુપર્યન્ત રહેનારી અપાર ચિંતાઓ


चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिता: |
कामोपभोगपरमा एतावदिति निश्चिता: ||
भ.गी. 16.11

તે મૃત્યુપર્યન્ત રહેનારી અપાર ચિંતાઓનો આશરો
લેનારા, પદાર્થોનો સંગ્રહ અને તેનો ભોગ કરવામાં
જ લાગ્યા રહેનારા અને "જે કાંઈ છે, તે આટલું જ
સુખ છે" એવો નિશ્ચય કરવાવાળા હોય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment