Thursday, 26 February 2026

કોઈ પણ રીતે પુરી ન થનારી કામનાઓ


काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विता: |
मोहाद्गृहीत्वासद्ग्राहान्प्रवर्तन्तेऽशुचिव्रता: ||
भ.गी. 16.10

કોઈ પણ રીતે પુરી ન થનારી કામનાઓનો આશરો
લઈને દંભ, અભિમાન અને મદથી ભરેલા એ માણસો
મોહને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ અપવિત્ર
વ્રત ધારણ કરીને, સંસારમાં વિચરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment