Tuesday, 4 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.19


સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ ।
નભશ્વ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન્ ॥
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.19

તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા
ધાર્તરાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓનાં હૃદય ચીરી નાખ્યાં.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

0 comments:

Post a Comment