દેહી નિત્યમવધ્યોડયં દેહે સર્વસ્ય ભારત ।
તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.30
હે અર્જુન! આ આત્મા સૌનાં શરીરોમાં હંમેશાં અવધ્ય
(જેનો વધ ન કરી શકાય એવો) છે; એ કારણે તારે સમસ્ત
પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//
0 comments:
Post a Comment