Friday, 9 October 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.33


અથ ચેત્ત્વમિમં ધર્માં સંગ્રામં ન કરિષ્યસિ ।
તતઃ સ્વધર્મ કીર્તિ ચ હિત્વા પાપમવાત્સ્યસિ ॥
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.33

આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નથી કરે,
તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

0 comments:

Post a Comment