Tuesday, 13 October 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.36


અવાચ્યવાદાંશ્ચ બહૂન્ વદિષ્યન્તિ તવાહિતાઃ ।
નિન્દન્તસ્તવ સામર્થ્યં તતો દુઃખતરં નુ કિમ્ ॥
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.36

તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતાં તને ઘણાં બધાં
ન કહેવા જેવાં વચનો પણ કહેશે; એનાથી વધારે દુઃખ બીજું શું હશે?

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment