Monday, 19 October 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.41


વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ કુરુનન્દન ।
બહુશાખા હ્યનન્તાશ્ચ બુદ્ધયોડવ્યવસાયિનામ્ |
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.41

હે અર્જુન! આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક જ
હોય છે; જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની
બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment