યોગસ્થઃ કુરુ કર્માણિ સङ्गं ત્યક્ત્વા ધનઞ્જય ।
સિદ્ધયસિદ્ધયોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.48
હે ધનંજય! તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં
સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્યકર્મો કર; 'સમત્વ'
એ જ યોગ કહેવાય છે.
(જે કંઈ પણ કર્મ કરવામાં આવે, એ પૂરું થાય કે ન થાય તેમજ તેનું
ફળ અનુકૂળ પ્રતિકૂળ મળે, તેમાં સમભાવ રહેવો તેનું નામ 'સમત્વ' છે.)
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//
0 comments:
Post a Comment