Tuesday, 27 October 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.50


બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે ।
તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ્ ॥
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.50

સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ
લોકમાં ત્યાગી દે છે તેમનાથી મુક્ત થઈ જાય છે;
માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા, આ સમત્વરૂપ યોગ
એ જ કર્મોમાં કુશળતા છે અર્થાત્ કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment