Thursday, 5 November 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.57


યઃ સર્વત્રાનભિસ્નેહસ્તત્તત્પ્રાપ્ય શુભાશુભમ્ ।
નાભિનન્દતિ ન દ્રેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.57

જે પુરુષ સર્વત્ર સ્નેહરહિત થયેલો તે તે શુભ કે
અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી
દ્વેષ કરતો, તેની બુદ્ધિ સ્થિર છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment