Monday, 16 November 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.65


પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે ।
પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.65

અન્તઃકરણ પ્રસન્ન થતાં આનાં સર્વ દુઃખોનો અભાવ
થઈ જાય છે અને એ પ્રસન્ન-ચિત્ત કર્મયોગીની બુદ્ધિ
તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં
જ સારી પેઠે સ્થિર થઈ જાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment