Monday, 23 November 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.71


વિહાય કામાન્ યઃ સર્વાન પુમાંશ્ચરતિ નિઃસ્પૃહઃ ।
નિર્મમો નિરહડ્ડારઃ સ શાન્તિમધિગચ્છતિ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.71

જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો,
અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે
તે જ શાંતિને પામે છે અર્થાત્ તે શાંતિને પામેલો છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment