Saturday, 21 February 2026

આ લોકમાં બે પ્રકારના જ પ્રાણીઓની સૃષ્ટિ છે


द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च |
दैवो विस्तरश: प्रोक्त आसुरं पार्थ मे शृणु ||
भ.गी. 16.6

આ લોકમાં બે પ્રકારના જ પ્રાણીઓની સૃષ્ટિ છે-
દૈવી અને આસુરી દૈવીને તો મેં વિસ્તારથી કહી
દીધી હવે હે પાર્થ ! આસુરીને વિસ્તારપૂર્વક મારી
પાસેથી સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment