Friday, 20 February 2026

તું ચિંતા ન કર


दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरी मता |
मा शुच: सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव ||
भ.गी. 16.5

દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બંધન
કરનારી મનાઈ છે. હે પાંડવ ! તું દૈવી સંપદાને પ્રાપ્ત
થયો છે તેથી શોક એટલે કે ચિંતા ન કર.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment