Thursday, 19 February 2026

આસુરી સંપદાને પ્રાપ્ત માણસનાં લક્ષણો


दम्भो दर्पोऽभिमानश्च क्रोध: पारुष्यमेव च |
अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् ||
भ.गी. 16.4

હે પૃથાનંદન ! દંભ કરવો, ઘમંડ કરવો અને અભિમાન
કરવું, ક્રોધ કરવો અને કઠોરતા રાખવી, અવિવેક હોવો
વગેરે પણ આસુરી સંપદાને પ્રાપ્ત માણસનાં લક્ષણો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment