Saturday, 1 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.16


અનન્તવિજયં રાજા કુન્તીપુત્રો યુધિષ્ઠિર: |
નકુલઃ સહદેવશ્વ સુઘોષમણિપુષ્પકૌ ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.16

કુન્તીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનન્તવિજય નામનો અને
નકુળ તથા સહદેવે દ્વારા સુઘોષ અને મણિપુષ્પક
નામના શંખ વગાડ્યા.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment