Thursday, 6 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.23


યોત્સ્યમાનાનવેક્ષેઽહં ય એતેડત્ર સમાગતાઃ ।
ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર્યુદ્ધે પ્રિયચિકીર્ષવ:।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.23

દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઇચ્છનારા
જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ
યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો!

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment