અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્ । તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ ।।
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ઘવં જન્મ મૃતસ્ય ચ । તસ્માદપરિહાર્યેડર્થે ન ત્વં શોચિતુમર્હસિ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.26-27
અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય, તો પણ
હે મહાબાહો! આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય नथी,
કેમકે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે; તેથી
પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//
0 comments:
Post a Comment