અવ્યક્તોઽયમચિન્ત્યોડયમવિકાર્યોડયમુચ્યતે ।
તસ્માદેવં વિદિસ્વૈનં નાનુશોચિતુમર્હુસિ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.25
આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકારરહિત કહેવાય
છે; તેથી હે અર્જુન! આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક
કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત નથી.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment