Wednesday, 23 September 2026

શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.9


तत्र तत्राञ्जसायुष्मन् भवता यद्विनिश्चितम् । पुंसामेकान्तत: श्रेयस्तन्न: शंसितुमर्हसि ॥
શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.9

માટે હે આયુષ્યમાન, સામાન્ય જનસમુદાયના અંતિમ તથા પરમ કલ્યાણ માટે તમને
જે નિશ્ચિતપણે યોગ્ય લાગ્યું છે તે કૃપા કરી સરળતાથી સમજાય તેવી રીતે અમને સમજાવો.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment