Thursday, 24 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.21


વેદાવિનાશિનં નિત્યં ય એનમજમવ્યયમ્ ।
કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હન્તિ કમ્ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.21

હે પાર્થ! જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય,
અજન્મા તેમજ અવ્યય જાણે છે, તે પુરુષ કઈ રીતે
કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે?

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment