Saturday, 10 October 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.34


અકીર્તિં ચાપિ ભૂતાનિ કથયિષ્યન્તિ તેઽવ્યયામ્ |
સમ્ભાવિતસ્ય ચાકીર્તિર્મરણાદતિરિચ્યતે ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.34

એટલું જ નહીં, બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી
તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે
અપકીર્તિ મરણથીયે અધિક છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment