કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ ।
જન્મબન્ધવિનિર્મુક્તાઃ પદં ગચ્છન્ત્યનામયમ્ ॥
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.51
કેમકે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન
થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત
થઈ નિર્વિકાર પરમ પદને પામે છે.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//
0 comments:
Post a Comment