યદા સંહરતે ચાયં કૂર્મોડङ्गाનીવ સર્વશઃ।
ઈન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.58
કાચબો બધી બાજુથી પોતાનાં અંગોને જેમ સંકોરી લે છે,
તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ
પ્રકારે ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે (એમ સમજવું).
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment