ચાર દોષો By V.I.Jadeja June 04, 2024 // No comments બદ્ધ જીવને ચાર દોષો નડે છે: તે ખાતરીપૂર્વક ભૂલ કરે છે, તે અવશ્ય મોહમાં પડે છે, તે અન્યને છેતરવાનું વલણ ધરાવે છે અને તેની ઇન્દ્રિયો અપૂર્ણ હોય છે.//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment