Monday, 25 August 2025

અનેક વર્ણો,આકૃતિઓ વાળા અલૌકિક રૂપો


श्रीभगवानुवाच |
पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रश: |
नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च ||
भ.गी. 11.5

શ્રીભગવાન બોલ્યા : હે પૃથાનંદન ! હવે મારાં
વીવીધ પ્રકારનાં અને અનેક વર્ણો તથા આકૃતિઓ
વાળા સેંકડો-હજારો અલૌકિક રૂપોને તું જો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment