Wednesday, 20 August 2025

પરમ ગોપનીય અધ્યાત્મવિષયક વચન


अर्जुन उवाच |
मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसञ्ज्ञितम् |
यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ||
भ.गी. 11.1

અર્જુન બોલ્યા : માત્ર મારા પર અનુકંપા કરવા
માટે આપે જે પરમ ગોપનીય અધ્યાત્મવિષયક
વચન કહ્યાં, એનાથી મારો આ મોહ નષ્ટ થઈ
ગયો છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment