Friday, 25 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.22


વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃષ્ણાતિ નરોડપરાણિ ।
તથા શરીરાણિ વિહાય જીર્ણાન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.22

જેમ માણસ જૂનાં વસ્ત્રો ત્યજીને બીજાં નવાં વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ
જીવાત્મા જૂનાં શરીરો ત્યજીને બીજાં નવાં શરીરો પામે છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment