Saturday, 26 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.23


નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ ।
ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.23

આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, આને અગ્નિ
બાળી શકતો નથી, આને પાણી ઓગાળી શકતું નથી
અને પવન આને સુકવી શકતો નથી.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment