Monday, 28 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.24


અચ્છેઘોડયમદાહ્યોડયમક્લેધોડશોષ્ય એવ ચ |
નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચલોડયં સનાતનઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.24

કેમકે આ આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય, અશોષ્ય
તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment