વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ ।
રસવર્જં રસોડપ્યસ્ય પરં દૃષ્ટવા નિવર્તતે ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.59
ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષનાય
માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની
આસક્તિ નિવૃત્ત નથી થતી; જયારે આ સ્થિતપ્રજ્ઞ પુરુષની
તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ
જાય છે, અર્થાત્ પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની
સંસાર પ્રત્યે લેશમાત્ર આસક્તિ રહેતી નથી.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//









